Posts

Showing posts from June, 2017

પ્રકરણ ૦૨ : પ્રથમ મુલાકાત - એક અવિસ્મરિણય યાદ

 પ્રથમ મુલાકાત - એક અવિસ્મરિણય યાદ કાવીર એનો ઈન્જનેરરિંગ નો અભ્યાસ કરી ને પ્રાઇવેટ કંપની માં જોબ કરે છે. સમય અનુસાર એનો અનુભવ ને પગાર્ પણ વધેશે. યોગનું યોગઃ એને એના શહેર થી બીજા શહેર માં જોબ ની ઓફર આવે છે.આ બાજુ વીરા ને પણ એન્જિનનેરરિંગ પછી જોબ મળે છે પણ એને જોબ એના શહેર માં નથી મળતી પણ બાજુ માં આવેલા શહેર માં મળે છે. વીરા તો હવે જોબ માં ને બે શહેર વચ્ચે ના અપ-ડાઉન માં ટેવાઈ  ગઈ છે. એનો રોજ નો કાર્યક્રમ જ હોય છે કે સવારે ૮ વાગે બસસ્ટેન્ડ થી બસ પકડવા ની ને ઓફિસે જવા નું. એના માટે આજ એક શિસ્તબંદ દિનચર્યા થઇ ગઈ હોય છે. કાવીર માટે અપ-ડાઉન નવું જ હોય છે.યોગનું યોગ કાવીર ને વીરા ને અપ-ડાઉન એકજ બસ રૂટ પર ને એક જ એરિયા માં કરવા નું થાય છે.વીરા ને તો અપ-ડાઉન મા ફાવી ગયું હતું પણ કાવીર માટે તો એક નવો જ અનુભવ ને નવું જ વાતાવરણ હતું. નવેમ્બર મહિનો અર્ધો પત્યો હતો , ઠંડી એ ધીમા પગલે શરૂઆત કરી હતી, દિવાળી નો તહેવાર પત્યા ને હજી માંડ થોડા દિવસો થયા હશે,કાવીર એના નવા સોપાન માટે- નવી જોબ ની શરૂઆત કરે છે.ભોળા શંકર ને રીઝવી ને કાવીર નવી નોકરી ના પેલા દિવસે બસ સ્ટેન્ડ પ...

પ્રકરણ: ૦૧ - બે મુખ્ય પાત્રો નો પરિચય

બે મુખ્ય પાત્રો નો પરિચય હીરો : આ કથા ના બે પાત્રો માં પુરુષ પાત્ર એટલે કે હીરો નું વર્ણન કરું તો , આમ તો એનું સાચું નામ તો કાવીર . એનું ગૌત્ર તો જમીન સાથે જોડાયેલા સમાજ નો એ પ્રિતિનિધિ કેવાય . એટલે કે એ ખેડૂત નો પુત્ર . ખેડૂત પુત્ર તો જન્મે કેવાય પણ એના પિતા તો સરકારી નોકરી એટલે ઘર માં બડુ શિસ્તવાળું . અપને એને ઘર   વિશે કે એના સમાજ વિશે તો કઈ લાંબુ નથી લખવું , પરંતુ એટલું કઈ શકાય કે એના સમાજ નું તેજ એના મુખ પર થી દેખાઈ આવે . એ આવતો હોય તો ખાયલ આવે કે આ એજ સમાજ નો હશે . દેખાવ મા મજબૂત બાંધો , સારી એવી ઊંચાઈ , હસમુખો ચહેરો , ચહેરા પર કાલી દાઢી . દાઢી એની ઓરખ કઈ શકાય . એને દાઢી વગેરે જોવો એટલે એમ કેવાય કે બીજ ના ચાંદ ને જોવો . અવાજ જાણે કે ભગવાન એનામાં ૨ સ્પીકર વદારે ફિટ કર્યા હોય એવો પ્રચંડ . અહીંયા પ્રચંડ એટલે લખવું પડે કે એના મોઢા માંથી અવાજ નિકરે એટલે બસ ની છેલ્લી સેટ માંથી બોલે તો ડ્રાઈવર ને પણ ખબર પડે કે કોઈ ક...

પ્રસ્થાવના:પહેલી નજર ના પ્રેમ ની

જયારે તમારે દિલ થી વાત કરવી હોય ત્યારે તમે માતૃભાષા નો ઉપયોગ કરવો પડે , જયારે તમારે દલીલ જ કરવા ની હોય ત્યારે તમે ઇંગલિશ નો સહારો લેવો પડે. એટલા માટે આ કથા લખવા માટે મારે માતૃભાષા નો સહારો લેવો જ પડે .  Mother language is s heart language, while English is an argument language. ૫ વર્ષના સબંદો નો નોચોડ પસી મને, આમતો મને એકલા ને નાઈ પરંતુ અમને બને ને  સબંદો ને શબ્દો આપવા નો વિચાર આવ્યો. આ વિચાર ના ફળ સવસરૂપે અમે બ્લોગ પર શબ્દો ની રમત રમવા નું સારું કરીયે  એના પેલા  પ્રસ્તાવના માં થોડી ઝલક આપીદેવનું મન થયું. આમતો અને વાર્તા કેવી કે નવલકથા એતો અમારા બને માં થી કોઈ ને ખબર નતી કારણ કે અમે બને સાયન્સ ના સ્ટુડન્ટ એટલે સાહિત્ય વિશે કઈ ખબર પડે નાઈ. મારી મુલાકાત એક એવી જગ્યા એ થાય સે કે જ્યાં આખું શહેર આવા જ કરે ત્યાં એટલે કે બસ સ્ટેન્ડ-બસ માં. બસ પસી બે અજાણ્યા નો સંબંદ બસ ના વેગ ની જેમ આગળ વડે સે , ક્યાંક બમ્પ પણ આવે સે ટ્રાફિક ને ગણું બધું. આજ સંબંદ ને  આગળ જતા કોઈ નામ મળશે કે નાઈ એજોવા નું સે.