પ્રસ્થાવના:પહેલી નજર ના પ્રેમ ની


જયારે તમારે દિલ થી વાત કરવી હોય ત્યારે તમે માતૃભાષા નો ઉપયોગ કરવો પડે , જયારે તમારે દલીલ જ કરવા ની હોય ત્યારે તમે ઇંગલિશ નો સહારો લેવો પડે. એટલા માટે આ કથા લખવા માટે મારે માતૃભાષા નો સહારો લેવો જ પડે .

 Mother language is s heart language, while English is an argument language.


૫ વર્ષના સબંદો નો નોચોડ પસી મને, આમતો મને એકલા ને નાઈ પરંતુ અમને બને ને  સબંદો ને શબ્દો આપવા નો વિચાર આવ્યો. આ વિચાર ના ફળ સવસરૂપે અમે બ્લોગ પર શબ્દો ની રમત રમવા નું સારું કરીયે  એના પેલા  પ્રસ્તાવના માં થોડી ઝલક આપીદેવનું મન થયું.

આમતો અને વાર્તા કેવી કે નવલકથા એતો અમારા બને માં થી કોઈ ને ખબર નતી કારણ કે અમે બને સાયન્સ ના સ્ટુડન્ટ એટલે સાહિત્ય વિશે કઈ ખબર પડે નાઈ. મારી મુલાકાત એક એવી જગ્યા એ થાય સે કે જ્યાં આખું શહેર આવા જ કરે ત્યાં એટલે કે બસ સ્ટેન્ડ-બસ માં. બસ પસી બે અજાણ્યા નો સંબંદ બસ ના વેગ ની જેમ આગળ વડે સે , ક્યાંક બમ્પ પણ આવે સે ટ્રાફિક ને ગણું બધું.




આજ સંબંદ ને  આગળ જતા કોઈ નામ મળશે કે નાઈ એજોવા નું સે.

Comments

Popular posts from this blog

પ્રકરણ: ૦૧ - બે મુખ્ય પાત્રો નો પરિચય

પ્રકરણ ૦૨ : પ્રથમ મુલાકાત - એક અવિસ્મરિણય યાદ