પ્રકરણ: ૦૧ - બે મુખ્ય પાત્રો નો પરિચય
બે મુખ્ય પાત્રો નો પરિચય
હીરો :
આ કથા ના બે
પાત્રો માં પુરુષ પાત્ર
એટલે કે હીરો નું
વર્ણન કરું તો , આમ
તો એનું સાચું નામ
તો કાવીર.
એનું ગૌત્ર તો જમીન
સાથે જોડાયેલા સમાજ નો એ
પ્રિતિનિધિ કેવાય. એટલે કે
એ ખેડૂત નો પુત્ર.
ખેડૂત પુત્ર તો જન્મે
કેવાય પણ એના પિતા
તો સરકારી નોકરી એટલે
ઘર માં બડુ શિસ્તવાળું.
અપને એને ઘર વિશે કે એના સમાજ વિશે તો કઈ લાંબુ નથી લખવું,પરંતુ એટલું કઈ શકાય કે એના સમાજ નું તેજ એના મુખ પર થી દેખાઈ આવે. એ આવતો હોય તો ખાયલ આવે કે આ એજ સમાજ નો હશે.

દેખાવ
મા મજબૂત બાંધો, સારી
એવી ઊંચાઈ, હસમુખો ચહેરો,
ચહેરા પર કાલી દાઢી.
દાઢી એની ઓરખ કઈ
શકાય. એને દાઢી વગેરે
જોવો એટલે એમ કેવાય
કે બીજ ના ચાંદ
ને જોવો. અવાજ જાણે
કે ભગવાન એનામાં ૨
સ્પીકર વદારે ફિટ કર્યા
હોય એવો પ્રચંડ. અહીંયા
પ્રચંડ એટલે લખવું પડે
કે એના મોઢા માંથી
અવાજ નિકરે એટલે બસ
ની છેલ્લી સેટ માંથી
બોલે તો ડ્રાઈવર ને
પણ ખબર પડે કે
કોઈ કે વાત કરવા
તદ્ નાખી.
કાવીર એ અભ્યાસ માં એન્જિનિરીંગ કરેલ એટલે કે એ સાયન્સ નો વિદ્યાર્થી કેવાય. એન્જિનિરીંગ કરેલ એટલે મશીન ને કમ્પ્યુટર જોડે એને ફાવી ગયેલ.કોમ્પ્યૂતોર માં પણ એ પાસો રિસેર્ચ ને ડિઝાઇન સાથે સંકળાયેલો.
તમે એને જોઈને કે એની જોડ એ વાત કરી ને તમને ખબર ના પડે કે એ એન્જીનીર છે. રમતિયાર સ્વભાવ, મસ્તી કરવી, જ્યાં હોય ત્યાં એની હાજરી દેખેયા વિના ના રહે. કોઈ પણ વાત માં ડિબેટ કરવી ને સામેવાળા ને ડિબેટ માં બોલતો બંધ ના ત્યાં સુધી ચાલુ રાખવું.એના ના વર્તન માં ક્યાંય તમને ના દેખાય કે એ એન્જિનનેર છે.
કાવીર એટલે કે આ કથા નું મુખ્ય પાત્ર-હીરો નું સામાન્ય રૂપરેખા.
સુપર હીરો :
આ કથા નું બીજું પાત્ર એટલે કે સ્ત્રી પાત્ર નું શબ્દ ચિત્ર આલેખીયે તો એટલું કેવાય કે કથા ના પુરુષ પાત્ર કરતા વિરુદ્ધ એટલે કે ૧૮૦ ડિગ્રી.
એનું નામ વીરા પણ તમે એને જોવો તો એમ જ થાય કે નાની ઢીંગલી ફરતી હોય એવો એના શરીર નો બાંધો. કદાચ પેલી નજરે તો તમને માનીજ ના શકો કે એને ૧૮ વર્ષ પુરા કર્યા હશે. એવુજ લાગે કે કોઈ ૧૨ વર્ષ ની કન્યા માધ્યમિક સ્કૂલ માં ભણતી હોય એવું લાગે.
એપણ મૂળ માટી જોડે જોડાયેલા સમાજ ની કન્યા, ને એના પણ પિતા ખેડૂત પણ સરકરી નોકરી. એના રૂપ માં તો એવું કેવાય સુંદર ચેહોરો, નાજુક કમલ, ઊંચાઈ માં થોડી નાની. સ્વભાવ માં એવું કેવાય કે મૌન વ્રત કદાચ ભગવાને એના માટે જ રાખ્યું હોય. કોઈ ના જોડે બોલવા નું નઈ, કોઈ ને કઈ કેવા નું પણ નઈ. એનું કામ ને બસ એજ જાણે આજુ બાજુ માં કોઈ દુનિયા જ ના હોય.આજ ના મોર્ડન યુવતી ઓ ના કોઈ જ લક્ષણ એના માં નઈ.
અભ્યાસ માં એ પણ સાયન્સ ની વિધાર્થી, ને પાસ બને એન્જિનનેર. પણ બને ના ફેઈલ્ડ અલગ. એનું ફેઈલ્ડ કમ્પ્યુટર જોડે વાત કરવા નું કઈ શકાય મજાક માં. બને ના ફેઈલ્ડ તો અલગ પણ બને જોડાયેલા તો કમ્પ્યુટર જોડે જ.
કથા ના બીજા પાત્ર વીરા એટલે કે સુપર હીરો નું નાનું અમથું વરાંણ...
હવે તમને લાગતું હશે કે નોર્મલ કથા માં હીરો હોય ત્યાં હેરોઇન હોય અહીંયા તો હીરો ને સુપેરહૅરો એવું કેમ..... આના માટે હવે નવા પ્રકરણ માં એનું વિસ્તાર થી આલેખન કરીશુ...
નમસ્કાર..જય ભોલે.... જય ગિરનારી..

Comments
Post a Comment